૨ શમુએલ 22:29 - પવિત્ર બાઈબલ29 હે યહોવા, તમે જ માંરા દીપક છો, તમે જ માંરા જીવનનો અંધકાર દૂર કરો છો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 કેમ કે, હે યહોવા તમે મારો દીવો છો: અને યહોવા મારા અંધકારને પ્રકાશિત કરશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.29 હે પ્રભુ, તમે મારો પ્રકાશ છો, તમે મારા અંધકારને પ્રકાશમાં બદલી નાખો છો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો. ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે. See the chapter |