૨ શમુએલ 22:26 - પવિત્ર બાઈબલ26 ભલાની સાથે તમે ભલા બનો છો, ને સાત્ત્વિક સાથે તમે સાત્ત્વિક છો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 માયાળુની સાથે તમે માયાળુ દેખાશો, સાત્વિકની સાથે તમે સાત્વિક દેખાશો. See the chapterપવિત્ર બાઇબલ C.L.26 હે પ્રભુ, તમે વિશ્વાસુ પ્રત્યે વિશ્વાસુ છો, અને સાત્વિકની સાથે સાત્વિક છો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો, નિર્દોષ માણસની સાથે તમે નિર્દોષ દેખાશો. See the chapter |