Online Bible

- Advertisements -




૨ શમુએલ 22:23 - પવિત્ર બાઈબલ

23 મેં સાચા હૃદયથી સદા તેમના આદેશનું પાલન કર્યુ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે તેમના સર્વ ન્યાયકૃત્યો મારી સંમુખ હતાં. અને તેમના વિધિઓમાંથી હું હઠી ગયો નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

23 તેમના ન્યાયચુકાદાઓ મારી સંમુખ છે; તેમના આદેશોથી હું હટી ગયો નથી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; તેમના વિધિઓથી હું દૂર ગયો નથી.

See the chapter Copy




૨ શમુએલ 22:23

Follow us:

Advertisements


Advertisements