૨ શમુએલ 22:20 - પવિત્ર બાઈબલ20 યહોવાએ મને આધાર આપ્યો, અને ભયમાંથી મને ઉગાર્યો; તેઓ માંરા પર પ્રસન્ન હતા, તેથી માંરા જીવનનો ઉદ્ધાર કર્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 વળી તેમણે મને ખુલ્લી જગામાં લાવીને મૂક્યો; તેમણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્ન હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 તેમણે મને બધાં બંધનોમાંથી સંપૂર્ણ મુક્ત કર્યો, મારા પર પ્રસન્ન હોવાથી તેમણે મને બચાવ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા. તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા. See the chapter |