૨ શમુએલ 22:2 - પવિત્ર બાઈબલ2 યહોવા માંરો ખડકછે તે માંરો કદી નિષ્ફળ ન જાય એવો આશરો છે, તે માંરૂં છુપાવાનું સ્થળ છે, માંરું શરણ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેણે કહ્યું, “યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે, હા, એ મારો છે; See the chapterપવિત્ર બાઇબલ C.L.2 યાહવે મારા સંરક્ષક ખડક છે, તે મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે કહ્યું, “ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે. See the chapter |