Online Bible

- Advertisements -




૨ શમુએલ 22:15 - પવિત્ર બાઈબલ

15 યહોવાએ વિજળીની જેમ બાણ છોડ્યા અને શત્રુઓને વિખેરી નાખ્યા. તેઓ અસ્વસ્થ બની ભાગી ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 બાણો મારીને તેમણે તેઓને વિખેરી નાખ્યા; વીજળી [મોકલીને] તેઓને થથરાવી નાખ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 તેમણે પોતાનાં બાણ મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા, વીજળીના ચમકારાથી તેમણે તેમને નસાડયા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા.

See the chapter Copy




૨ શમુએલ 22:15

Follow us:

Advertisements


Advertisements