૨ શમુએલ 22:10 - પવિત્ર બાઈબલ10 દેવ આકાશ ફાડીને નીચે ઉતરી આવ્યાં, અને તે અંધકારમય ગાઢવાદળ પર ઉભા રહ્યાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 વળી આકાશોને નમાવીને તે ઊતર્યા; અને તેમના પગ નીચે ઘોર અંધકાર હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 આકાશ ફાડીને તે નીચે ઊતરી આવ્યા અને તેમના પગ નીચે ગાઢ અંધકાર હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો. See the chapter |