૨ શમુએલ 20:5 - પવિત્ર બાઈબલ5 તેથી અમાંસા યહૂદાના માંણસોને બોલાવવા ગયો; પણ તેને રાજાએ ઠરાવેલી મુદત કરતા પાછા ફરવામાં વિલંબ થયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેથી અમાસા યહૂદિયાને એક્ત્ર કરવા ગયો; પણ જે મુદત તેણે તેને ઠરાવી આપી હતી, તે કરતાં તેને વધારે વિલંબ થયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 અમાસા તેમને બોલાવવા ગયો પણ રાજાએ નિયત કરેલા સમય પ્રમાણે તે પાછો આવ્યો નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેથી અમાસા યહૂદિયાના માણસોને એકત્ર કરવા ગયો, પણ પાછા આવીને મળવા માટે જે સમય રાજાએ ઠરાવ્યો હતો તેના કરતા તેને વધારે સમય લાગ્યો. See the chapter |