Online Bible

- Advertisements -




૨ શમુએલ 20:18 - પવિત્ર બાઈબલ

18 તેથી તેણે કહ્યું, “જૂના જમાંનામાં લોકો એમ કહેતા કે, ‘મદદ માંટે આબેલ જાઓ અને તે તમને મળશે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યારે તેણે કહ્યું, “પ્રાચીન કાળમાં લોકો કહેતા કે, લોકો આબેલમાં નિશ્ચે [સલાહ] પૂછશે; અને એમ કરીને તેઓ [તકરારી] વાતના નિર્ણય લાવતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 તેણે કહ્યું, “જૂના જમાનામાં લોકો કહેતા કે, ‘આબેલ જઈને સલાહ મેળવો’ અને એમ કરવાથી લોકોના પ્રશ્ર્નનું નિરાકરણ થતું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી તેણે કહ્યું, “પ્રાચીન કાળમાં લોકો એમ કહેતા હતા, ‘લોકો આબેલમાં નિશ્ચે સલાહ પૂછશે,’ તેની સલાહથી તેમની વાતનો અંત આવતો હશે.

See the chapter Copy




૨ શમુએલ 20:18

Follow us:

Advertisements


Advertisements