૨ શમુએલ 20:17 - પવિત્ર બાઈબલ17 આથી યોઆબ આગળ આવ્યો અને પેલી સ્ત્રીએ તેને પૂછયું, “તમે યોઆબ છો?” તેણે જવાબ આપ્યો, “હા, હું યોઆબ છું.” એટલે સ્ત્રીએ કહ્યું, “તો કૃપા કરીને માંરી વાત સાંભળો.” યોઆબે કહ્યું, “હું સાંભળું છું.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને તે તેની પાસે આવ્યો; ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું, “શું તમે યોઆબ છો?” તેણે ઉત્તર આપ્યો, “હું તે છું.” ત્યારે તેણે તેને કહ્યું, “તમારી દાસીનાં વચનો સાંભળો.” તેણે કહ્યું, “હું સાંભળું છું.” See the chapterપવિત્ર બાઇબલ C.L.17 યોઆબ ગયો એટલે તેણે પૂછયું, “તમે યોઆબ છો?” તેણે જવાબ આપ્યો, “હા” તેણે કહ્યું, “સાહેબ, મારું સાંભળો.” યોઆબે જવાબ આપ્યો, “હું સાંભળું છું.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેથી યોઆબ તેની પાસે આવ્યો અને તે સ્ત્રીએ તેને પૂછ્યું, “શું તું યોઆબ છે?” તેણે જવાબ આપ્યો, “હું તે છું.” ત્યારે તે સ્ત્રીએ તેને કહ્યું, “તારી દાસી એટલે મને સાંભળ.” તેણે જવાબ આપ્યો, “હું સાંભળું છું.” See the chapter |