Online Bible

- Advertisements -




૨ શમુએલ 20:16 - પવિત્ર બાઈબલ

16 ત્યારે શહેરની એક ચતુર સ્ત્રીએ કોટ ઉપર ઊભા રહીને બૂમ પૅંડીને કહ્યું, “સાંભળો, સાંભળો યોઆબને કહો કે અહીં આવે, માંરે તેની સૅંથે વાત કરવી છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ત્યારે એક શાણી સ્‍ત્રીએ નગરમાંથી બૂમ પાડી, “સાંભળો, સાંભળો; કૃપા કરીને યોઆબને કહો કે તે અહીં આવે, ને હું તેની સાથે વાત કરું.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 એ નગરમાં રહેતી એક ચતુર સ્ત્રીએ કોટ પરથી બૂમ પાડી, “સાંભળો, સાંભળો. યોઆબને અહીં આવવા કહો. હું તેની સાથે વાત કરવા માગું છું.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી નગરની દિવાલને તોડવાનું શરૂ કર્યું ત્યારે એક જ્ઞાની સ્ત્રીએ બૂમ પાડીને કહ્યું, “સાંભળો, કૃપા કરી સાંભળો! યોઆબને કહે કે તે અહીં મારી પાસે આવો કે જેથી હું તેની સાથે વાત કરું.”

See the chapter Copy




૨ શમુએલ 20:16

Follow us:

Advertisements


Advertisements