૨ શમુએલ 20:13 - પવિત્ર બાઈબલ13 અમાંસાને રસ્તા ઉપરથી ખસેડી નાખ્યા પછી બધા લોકો યોઆબની પાછળ તેની સાથે જોડાવા અને બિખ્રીના પુત્ર શેબાનો પીછો કરવા ગયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેને રાજમાર્ગમાંથી ખસેડવામાં આવ્યો, ત્યારે સર્વ લોક બિખ્રીના દિકરા શેબાની પાછળ પડવા યોઆબની પાછળ ગયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 રસ્તા પરથી શબ ખસેડયા પછી બધા માણસો શેબાનો પીછો કરવા યોઆબ પાછળ ચાલ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અમાસાને રસ્તા ઉપરથી લઈ લેવામાં આવ્યા પછી બધા લોકો યોઆબની પાછળ બિખ્રીના દીકરા શેબાનો પીછો કરવા ગયા. See the chapter |