Online Bible

- Advertisements -




૨ શમુએલ 2:31 - પવિત્ર બાઈબલ

31 બિન્યામીનના કુળસમૂહમાંથી આબ્નેરના 360 માંણસોને દાઉદના અમલદારોએ માંરી નાંખ્યા હતાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 પણ દાઉદના ચાકરોએ બિન્યામીનના તથા આબ્નેરના માણસોને એવા માર્યા કે તેઓમાંના ત્રણસો ને સાઠ માણસો મરી ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 દાવિદના માણસોએ બિન્યામીનના વંશના આબ્નેરના 360 માણસો મારી નાખ્યા હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પણ દાઉદના માણસોએ આબ્નેર તથા બિન્યામીનના ત્રણ સો સાઠ માણસોને માર્યા.

See the chapter Copy




૨ શમુએલ 2:31

Follow us:

Advertisements


Advertisements