Online Bible

- Advertisements -




૨ શમુએલ 2:28 - પવિત્ર બાઈબલ

28 પછી યોઆબે રણશિંગડું વગાડયું, એટલે આખું લશ્કર થંભી ગયું, અને ઇસ્રાએલીઓનો પીછો કરવો છોડી દીધો, ને લડવાનું બંધ કર્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, એટલે સર્વ લોકો ઊભા રહ્યા, અને ઇઝરાયલની પાછળ પડતાં અટક્યા, ને તેઓએ લડવું બંધ કર્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

28 પછી ઇઝરાયલીઓનો પીછો કરવાનું પડતું મૂકવા પોતાના માણસોને નિશાનીરુપે યોઆબે રણશિંગડું વગાડયું એટલે લોકો થંભી ગયા અને એમ યુદ્ધ બંધ થયું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, તેના સર્વ માણસોએ ઇઝરાયલની પાછળ પડવાનું અટકાવી દીધું. અને તેઓએ લડાઈ કરવાનું બંધ કર્યું.

See the chapter Copy




૨ શમુએલ 2:28

Follow us:

Advertisements


Advertisements