Online Bible

- Advertisements -




૨ શમુએલ 2:20 - પવિત્ર બાઈબલ

20 આબ્નેરે પાછા ફરીને તેને પૂછયું, “કોણ? અસાહેલ છે?” તેણે કહ્યું, “હા, હું જ અસાહેલ છું.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ત્યારે આબ્નેર પાછળ નજર કરીને કહ્યું, “અસાહેલ, એ શું તું છે?” તેણે ઉત્તર આપ્યો, “હા હું છું.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

20 આબ્નેરે પાછળ ફરીને જોયું અને પૂછયું, “અસાહેલ, એ શું તું છે?” તેણે કહ્યું, “હા.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 આબ્નેરે પાછળ જોઈને તેને કહ્યું, “શું તું અસાહેલ છે?” તેણે જવાબ આપ્યો કે, “હું તે છું.”

See the chapter Copy




૨ શમુએલ 2:20

Follow us:

Advertisements


Advertisements