Online Bible

- Advertisements -




૨ શમુએલ 2:17 - પવિત્ર બાઈબલ

17 તે દિવસે બંને સૈન્યો વચ્ચે ઉગ્ર યુદ્ધ થયું, અને દાઉદના અમલદારોએ આબ્નેર અને ઇસ્રાએલીઓને હરાવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તે દિવસે ઘણું ઉગ્ર યુદ્ધ મચ્યું; અને આબ્નેર તથા ઇઝરાયલના માણસો દાઉદના ચાકરોથી પરાજિત થયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 પછી ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું અને દાવિદના માણસોએ આબ્નેર તથા તેના માણસોને હરાવ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તે દિવસે ઘણું તીવ્ર યુદ્ધ થયું અને આબ્નેર તથા ઇઝરાયલી માણસોનો દાઉદના ચાકરો આગળ પરાજય થયો હતો.

See the chapter Copy




૨ શમુએલ 2:17

Follow us:

Advertisements


Advertisements