૨ શમુએલ 2:15 - પવિત્ર બાઈબલ15 આ સ્પર્ધાની રમત માંટે ઇશબોશેથ અને બિન્યામીનના વંશના પક્ષ તરફથી બાર જણ અને દાઉદના માંણસોમાંથી બાર જણ આગળ આવ્યા અને સામસામે ગોઠવાઈ ગયાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ત્યારે તેઓ [સરખી] સંખ્યામાં ઊઠીને સામી બાજુએ ગયા; એટલે બિન્યામીન તરફથી તથા શાઉલના દિકરા ઈશ-બોશેથ તરફથી બાર, ને દાઉદના ચાકરોમાંથી બાર. See the chapterપવિત્ર બાઇબલ C.L.15 તેથી ઇશબોશેથ અને બિન્યામીનના કુળ તરફથી બાર માણસો દાવિદના બાર માણસો સાથે લડયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પછી જુવાન માણસો ઊઠ્યા અને એકત્ર થયા, બિન્યામીન તથા શાઉલના દીકરા ઈશ-બોશેથમાંથી બાર જણ અને દાઉદના ચાકરોમાંથી બાર. See the chapter |