૨ શમુએલ 19:4 - પવિત્ર બાઈબલ4 રાજા પોતાના હાથ વડે પોતાનું મુખ ઢાંકીને વિલાપ કર્યા કરતો હતો. “ઓ માંરા પુત્ર આબ્શાલોમ! ઓ આબ્શાલોમ, માંરા પુત્ર, માંરા પુત્ર!” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 રાજાએ પોતાનું મુખ ઢાંક્યું, ને રાજાએ મોટે સાદે વિલાપ કર્યો, “ઓ મારા દિકરા આબ્શાલોમ, અરે આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા!” See the chapterપવિત્ર બાઇબલ C.L.4 રાજા પોતાનું મુખ ઢાંકીને પોક મૂકીને રડયો. “ઓ મારા પુત્ર, મારા પુત્ર આબ્શાલોમ, આબ્શાલોમ, મારા પુત્ર.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 રાજાએ પોતાનું મુખ પર આવરણ કરીને ભારે વિલાપ કર્યો, “મારા દીકરા આબ્શાલોમ, આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!” See the chapter |