૨ શમુએલ 19:33 - પવિત્ર બાઈબલ33 રાજાએ તેને કહ્યું, “માંરી સાથે યર્દન નદીની પેલે પાર યરૂશાલેમમાં રહે અને હું તારું પોષણ કરીશ અને સંભાળ લઈશ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 રાજાએ બાર્ઝિલ્લાયને કહ્યું, “તું મારી સાથે પેલે પાર આવ, ને હું યરુશાલેમમાં મારી સાથે તારું પાલન કરીશ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.33 રાજાએ તેને કહ્યું, “તું નદી પાર કરીને મારી સાથે યરુશાલેમ આવ અને હું તારું ભરણપોષણ કરીશ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 રાજાએ બાર્ઝિલ્લાયને કહ્યું, “મારી સાથે યર્દનને પેલે પાર આવ અને હું યરુશાલેમમાં મારી સાથે તારું પૂરું કરીશ.” See the chapter |