Online Bible

- Advertisements -




૨ શમુએલ 19:31 - પવિત્ર બાઈબલ

31 ગિલયાદનો બાઝિર્લ્લાય પણ રોગલીમથી રાજાને યર્દન નદી પાર પહોંચાડવાને આવી પહોંચ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 પછી બાર્ઝિલ્લાય ગિલ્યાદી રોગલીમથી ઊતરીને આવ્યો. અને રાજાને યર્દન પાર પહોંચાડવા માટે તે તેની સાથે સાથે યર્દન ઊતર્યો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 ગિલ્યાદ પ્રાંતનો બાર્ઝિલાય પણ રોગેલીમથી રાજાને મળવા યર્દન નદીની પેલે પાર આવ્યો હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પછી બાર્ઝિલ્લાય ગિલ્યાદી રોગલીમથી આવ્યો અને રાજાને યર્દન પાર પહોંચાડવાને તેની સાથે યર્દન ઊતર્યો હતો.

See the chapter Copy




૨ શમુએલ 19:31

Follow us:

Advertisements


Advertisements