૨ શમુએલ 19:30 - પવિત્ર બાઈબલ30 મફીબોશેથે કહ્યું, “ભલે તે બધી મિલકત લેતો. આપ નામદાર સુરક્ષિત પાછા આવ્યા, એ જ માંરે મન પૂરતું છે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 મફીબોશેથે રાજાને કહ્યું, “મારા મુરબ્બી રાજા પોતાને ઘેર શાંતિએ આવ્યા છે, તો ભલેને તે બધુંયે લે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.30 મફીબોશેથે જવાબ આપ્યો, “સીબા ભલે સર્વ મિલક્ત લઈ લે. મારે માટે તો હે રાજા, મારા માલિક, આપ ઘેર સહીસલામત પાછા આવ્યા છો એટલું જ બસ છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 મફીબોશેથે રાજાને જવાબ આપ્યો, “ભલે સીબા બધી મિલકત લઈ લે. કેમ કે મારે માટે તો માલિક રાજા સુરક્ષિત પોતાના મહેલમાં પાછા આવ્યા છે એ જ પૂરતું છે.” See the chapter |