૨ શમુએલ 19:3 - પવિત્ર બાઈબલ3 સૈન્યના માંણસો જાણે કે યુદ્ધમાં પરાજય પામવાથી શરમાંતા હોય તેમ છાનામાંના નગરમાં ચાલ્યા ગયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે લોકોએ તે દિવસે એવી વાત સાંભળી કે ‘રાજા પોતાના દિકરાને લીધે શોક કરે છે.’ અને જેમ લડાઈમાંથી નાઠેલા લોક લજ્જિત થઈને ગુપચુપ સટકી જાય છે, તેમ તે દિવસે લોક ચૂપકીથી નગરમાં પેસી ગયાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 યુધમાંથી નાસી છૂટીને શરમાઈ ગયેલા સૈનિકોની જેમ તેઓ શહેરમાં ચૂપકીદીથી પેસી ગયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જેમ યુદ્ધમાંથી પરાજિત થઈને નાસી છૂટેલા લોકો છાની રીતે છટકી જાય છે, તેમ તે દિવસે સૈનિકો ચૂપકીથી નગરમાં ચાલ્યા ગયા. See the chapter |