Online Bible

- Advertisements -




૨ શમુએલ 19:29 - પવિત્ર બાઈબલ

29 દાઉદે કહ્યું, “હવે તમાંરે વધુ કહેવાની જરૂર નથી. મેં નિર્ણય કર્યો છે કે, હું તારી અને સીબાની વચ્ચે શાઉલની બધી મિલકત વહેંચી દઇશ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 રાજાએ તને કહ્યું, “તારી બાબતો વિષે તું હવે વધારે શું કરવા બોલે છે? હું કહું છું કે, તું ને સીબા જાગીર વહેંચી લો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

29 રાજાએ જવાબ આપ્યો, “તારે હવે વધારે કંઈ કહેવાની જરુર નથી. હવે તું અને સીબા શાઉલની મિલક્ત વહેંચી લો.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પછી રાજાએ તેને કહ્યું, “શા માટે ગઈ ગુજરી બાબતો તું મને જણાવે છે? મેં નિર્ણય કર્યો છે કે, તું અને સીબા શાઉલની બધી મિલકત વહેંચી લો.”

See the chapter Copy




૨ શમુએલ 19:29

Follow us:

Advertisements


Advertisements