૨ શમુએલ 19:25 - પવિત્ર બાઈબલ25 અને જ્યારે તે યરૂશાલેમના રાજાને મળવા આવ્યો, રાજાએ તેને પૂછયું, “મફીબોશેથ, તું માંરી સાથે કેમ આવ્યો નહિ?” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તે યરુશાલેમમાં રાજાને મળવા આવ્યો, ત્યારે એમ થયું કે રાજાએ તેને પૂછ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો નહિ?” See the chapterપવિત્ર બાઇબલ C.L.25 મફીબોશેથ યરુશાલેમથી રાજાને મળવા આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ નહોતો આવ્યો?” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 અને તેથી જ્યારે તે યરુશાલેમમાં રાજાને મળવા આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો નહિ?” See the chapter |