Online Bible

- Advertisements -




૨ શમુએલ 19:16 - પવિત્ર બાઈબલ

16 ત્યાર પછી બાહૂરીમનો બિન્યામીનકુળનો ગેરાનો પુત્ર શિમઈ યહૂદાના લોકો સાથે રાજા દાઉદને મળવા આવ્યો અને જલ્દીથી ત્યાં પહોંચી ગયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને બાહુરીમના ગેરાનો દિકરો, શિમઈ બિન્યામીની, ઉતાવળ કરીને યહૂદિયાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 એ જ સમયે ગેરાનો પુત્ર શિમઈ બિન્યામીની બાહુરીમથી રાજા દાવિદને મળવા ઉતાવળે આવી પહોંચ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 બાહુરીમના ગેરાનો દીકરો શિમઈ બિન્યામીની, જલદીથી યહૂદિયાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો.

See the chapter Copy




૨ શમુએલ 19:16

Follow us:

Advertisements


Advertisements