Online Bible

- Advertisements -




૨ શમુએલ 19:15 - પવિત્ર બાઈબલ

15 આથી રાજા પાછો ફર્યો, અને યર્દન નદી આગળ આવી પહોંચ્યો. યહૂદાના લોકો તેને મળવા માંટે અને નદીને સામે પાર લઈ જવા માંટે ગિલ્ગાલ આવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવ્યો, અને રાજાને મળવા માટે સામે જ ઈને તેને યર્દનની પાર ઉતારી લાવવા માટે યહૂદિયા [ના માણસો] ગિલ્ગાલમાં આવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 તેથી રાજા પાછો ફર્યો અને યર્દન નદી આગળ આવી પહોંચ્યો. યહૂદિયાના લોકો તેને નદી પાર કરાવીને લઈને જવા માટે ગિલ્ગાલમાં આવ્યા હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવી પહોંચ્યો. અને યહૂદિયાના માણસો રાજાને મળવા અને તેને નદીને સામે પાર લઈ જવા માટે ગિલ્ગાલમાં આવ્યા.

See the chapter Copy




૨ શમુએલ 19:15

Follow us:

Advertisements


Advertisements