૨ શમુએલ 18:7 - પવિત્ર બાઈબલ7 દાઉદના સૈન્ય આગળ ઇસ્રાએલના સૈન્યની હાર થઈ. આબ્શાલોમના માંણસો હારી ગયા. એ હાર એવી ભંયકર હતી કે તે દિવસે 20,000 માંણસોએ પોતાના પ્રાણ ગુમાંવ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ત્યાં ઇઝરાયલના લોકોએ દાઉદના ચાકરોને હાથે માર ખાધો. અને તે દિવસે ત્યાં વીસ હજાર માણસોનો મોટો ઘાણ વળ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 દાવિદના માણસોએ ઇઝરાયલીઓને હરાવ્યા. એ તો ભયંકર હાર હતી. એ દિવસે વીસ હજાર માણસોનો ખુરદો બોલી ગયો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 દાઉદના સૈનિકો આગળ ઇઝરાયલના સૈન્યની હાર થઈ. તે દિવસે યુદ્ધમાં વીસ હજાર માણસોએ પોતાના જીવ ગુમાવ્યા. See the chapter |