૨ શમુએલ 18:30 - પવિત્ર બાઈબલ30 રાજાએ કહ્યું, “એક બાજુ ખસીને થોડી વાર ઊભો રહે.” આથી તે ખસીને એક બાજુએ ઊભો રહ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 રાજાએ કહ્યું, “એક બાજુએ ફરીને અહીં ઊભો રહે.” એટલે તે એક બાજુ ફરીને ઊભો રહ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.30 રાજાએ કહ્યું, “ત્યાં એક બાજુએ ઊભો રહે.” એટલે તે જઈને બાજુ પર ઊભો રહ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 પછી રાજાએ કહ્યું, “એક બાજુ ફરીને અહીં ઊભો રહે.” તેથી અહિમાઆસ ફરીને એક બાજુએ ઊભો રહ્યો. See the chapter |