Online Bible

- Advertisements -




૨ શમુએલ 18:27 - પવિત્ર બાઈબલ

27 ચોકીદારે કહ્યું, “પ્રથમ મૅંણસ સાદોકના પુત્ર અહીમાંઆસ જેવો લાગે છે.” રાજાએ જવાબ આપ્યો, “તે સારો મૅંણસ છે, અને સારા સમાંચાર લઈને આવે છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 ચોકીદારે કહ્યું, “પહેલાની દોડ તો સાદોકના દિકરા અહિમાઆસની દોડ જેવી મને લાગે છે.” રાજાએ કહ્યું, “તે સારો માણસ છે, ને વધામણી લઈને આવે છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

27 પ્રથમ માણસની દોડ અહિમાસની દોડ જેવી લાગે છે. રાજાએ કહ્યું, “તે સારો માણસ છે અને તે શુભ સમાચાર લાવે છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 ચોકીદારે કહ્યું, “મને લાગે છે કે, પ્રથમ માણસની દોડ સાદોકના દીકરા અહિમાઆસની જેવી લાગે છે.” રાજાએ કહ્યું, “તે સારો માણસ છે અને સારા સમાચાર લઈને આવે છે.”

See the chapter Copy




૨ શમુએલ 18:27

Follow us:

Advertisements


Advertisements