Online Bible

- Advertisements -




૨ શમુએલ 18:16 - પવિત્ર બાઈબલ

16 પછી યોઆબે યુદ્ધનું રણશિંગડું વગાડી લશ્કરને ઇસ્રાએલીના લશ્કરનો પીછો કરતા રોક્યું. તેથી તેઓ પાછા ફર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યોઆબે રણશિંગડું વગાડ્યું, એટલે લોકો ઇઝરાયલની પાછળ પડવાથી પાછા ફર્યા; કેમ એ યોઆબે લોકોને વાર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 યોઆબે લડાઈ બંધ કરવા રણશિંગડું વગાડવા માટે આજ્ઞા કરી અને તેની ટુકડીઓ ઇઝરાયલીઓનો પીછો કરવામાંથી પાછી ફરી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી યોઆબે રણશિંગડું વગાડ્યું અને સૈન્ય ઇઝરાયલનો પીછો કરવાને બદલે પાછું વળ્યું. કેમ કે યોઆબે સૈન્યને પાછું બોલાવી લીધું હતું.

See the chapter Copy




૨ શમુએલ 18:16

Follow us:

Advertisements


Advertisements