૨ શમુએલ 18:11 - પવિત્ર બાઈબલ11 યોઆબે કહ્યું, “ખરેખર તેં જોયો? તો પછી તેં તેને શા માંટે માંરી નાખ્યો નહિ? મેં તને દસ-ચાંદીના સિક્કા અને એક પટ્ટો આપ્યો હોત,” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 યોઆબે પોતાને ખબર આપનાર માણસને કહ્યું, “તેં તે જોયું? તો તેં તેને ત્યાં ને ત્યાં મારીને જમીનદોસ્ત કેમ કરી દીધો નહિ? તો તો હું તને દશ રૂપિયા ને એક કમરબંધ આપત.” See the chapterપવિત્ર બાઇબલ C.L.11 યોઆબે જવાબ આપ્યો, “તેં તેને જોયો ત્યારે તેં તેને ત્યાં જ કેમ મારી ન નાખ્યો? મેં પોતે જ તને ચાંદીના દસ સિક્કા અને કમરપટ્ટો આપ્યાં હોત.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 આબ્શાલોમ વિષે ખબર આપનાર માણસને યોઆબે કહ્યું, “તેં તેને જોયો તો પછી તેં તેને શા માટે જમીનદોસ્ત કરી દીધો નહિ? જો એવું કર્યું હોત તો હું તને દસ-ચાંદીના સિક્કા અને એક કમરબંધ આપત.” See the chapter |