૨ શમુએલ 17:4 - પવિત્ર બાઈબલ4 આબ્શાલોમ અને ઇસ્રાએલના આગેવાનોને આ સલાહ ગમી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 આ વાત આબ્શાલોમને તથા ઇઝરાયલના સર્વ વડીલોને પસંદ પડી. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 આબ્શાલોમ અને સર્વ ઇઝરાયલી આગેવાનોને એ સલાહ સારી લાગી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અહિથોફેલે જે કહ્યું તે આબ્શાલોમને તથા ઇઝરાયલના સર્વ આગેવાનોને પસંદ પડ્યું. See the chapter |