Online Bible

- Advertisements -




૨ શમુએલ 17:24 - પવિત્ર બાઈબલ

24 તે પછી દાઉદ ઉતાવળથી માંહનાઈમ ગયો, તે દરમ્યાન આબ્શાલોમે ઇસ્રાએલના સમગ્ર પ્રજાજનો સાથે યર્દન ઓળંગી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પછી દાઉદ માહનાઇમ આવ્યો. અને આબ્શાલોમ તથા તેની સાથેના બધા ઇઝરાયલી માણસો યર્દન ઊતર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

24 આબ્શાલોમ અને ઇઝરાયલીઓ યર્દન નદી પાર ઉતર્યા ત્યાં સુધીમાં તો દાવિદ માહનાઇમ નગરમાં જઈ પહોંચ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી દાઉદ માહનાઇમ આવ્યો. આબ્શાલોમે તથા તેની સાથેના ઇઝરાયલના સર્વ માણસોએ યર્દન પાર કરી.

See the chapter Copy




૨ શમુએલ 17:24

Follow us:

Advertisements


Advertisements