Online Bible

- Advertisements -




૨ શમુએલ 16:15 - પવિત્ર બાઈબલ

15 આબ્શાલોમ અને બધા ઇસ્રાએલીઓએ યરૂશાલેમમાં પ્રવેશ કર્યો અને અહીથોફેલ તેમની સાથે આવ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 આબ્શાલેમ તથા ઇઝરાયલના બધા લોકો યરુશાલેમમાં આવ્યા, અહિથોફેલ પણ તેની સાથે હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 આબ્શાલોમ અને તેની સાથેના સર્વ ઇઝરાયલીઓ યરુશાલેમમાં પ્રવેશ્યા. અહિથોફેલ પણ તેમની સાથે હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આબ્શાલોમ તથા ઇઝરાયલના સર્વ લોકો જે તેની સાથે હતા તે યરુશાલેમમાં આવ્યા અને અહિથોફેલ તેઓની સાથે હતો.

See the chapter Copy




૨ શમુએલ 16:15

Follow us:

Advertisements


Advertisements