૨ શમુએલ 15:9 - પવિત્ર બાઈબલ9 એટલે રાજાએ કહ્યું, “ઠીક, સુખેથી જા, જઈને તારી માંનતા પૂર્ણ કર.” આથી આબ્શાલોમ હેબ્રોન ગયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 રાજાએ તેને કહ્યું, “શાંતિએ જા.” એટલે તે ઊઠીને હેબ્રોન ગયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 રાજાએ કહ્યું, “શાંતિથી જા.” તેથી આબ્શાલોમ હેબ્રોન ગયો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 રાજાએ તેને કહ્યું, “શાંતિએ જા.” તેથી આબ્શાલોમ ત્યાંથી હેબ્રોનમાં ગયો. See the chapter |