Online Bible

- Advertisements -




૨ શમુએલ 15:22 - પવિત્ર બાઈબલ

22 ત્યારે દાઉદે ઇત્તાયને કહ્યું, “સારું, આગળ વધો.” એટલે ઇત્તાય પોતાના બધા માંણસો અને પરિવારને લઈને રાજા આગળથી પસાર થયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને દાઉદ ઇત્તાયને કહ્યું, “તમે, પેલે પાર ઊતરી જાવ.” તેથી ઇત્તાય ગિત્તી, તેનાં બધાં માણસો, તથા તેની સાથેનાં બધાં બાળકો, પેલી પાર ઊતરી ગયાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

22 દાવિદે જવાબ આપ્યો, “ભલે. આગેકૂચ કરો.” તેથી ઇતાઇ તેના સર્વ માણસો અને તેના પરિવારને લઇને ચાલ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેથી દાઉદે ઇત્તાયને કહ્યું, “આગળ જા અને અમારી સાથે પ્રયાણ કર.” માટે ઇત્તાય ગિત્તીએ તેના સઘળાં માણસો તથા સઘળાં કુટુંબો સાથે મળીને રાજા સાથે પ્રયાણ કર્યું.

See the chapter Copy




૨ શમુએલ 15:22

Follow us:

Advertisements


Advertisements