Online Bible

- Advertisements -




૨ શમુએલ 15:13 - પવિત્ર બાઈબલ

13 એક સંદેશવાહકે યરૂશાલેમમાં દાઉદને જઇને કહ્યું, “ઇસ્રાએલની પ્રજાએ આબ્શાલોમને અનુસરવાનું શરું કર્યુ છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને એક સંદેશવાહકે દાઉદ પાસે આવીને કહ્યું, “ઇઝરાયલના માણસોનાં હ્રદય આબ્શાલોમની તરફ છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 એક સંદેશકે દાવિદને અહેવાલ આપ્યો. “ઇઝરાયલી લોકોના હૃદયનું વલણ આબ્શાલોમ તરફનું થયું છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એક સંદેશાવાહકે દાઉદ પાસે આવીને કહ્યું કે, “ઇઝરાયલના માણસોના હૃદય આબ્શાલોમ તરફ છે.”

See the chapter Copy




૨ શમુએલ 15:13

Follow us:

Advertisements


Advertisements