૨ શમુએલ 14:5 - પવિત્ર બાઈબલ5 એટલે રાજાએ પૂછયું, “શું છે?” તે બોલી, “હું વિધવા છું, માંરો પતિ મૃત્યુ પામ્યો છે, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 રાજાએ તેને પૂછ્યું, “તને શું દુ:ખ છે?” તેણે ઉત્તર આપ્યો, “હું ખરેખર વિધવા સ્ત્રી છું. મારો પતિ મરી ગયો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તેણે તેને પૂછયું, “શું છે?” તેણે જવાબ આપ્યો, “મહારાજા, હું એક વિધવા છું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 રાજાએ તેને કહ્યું કે, “તારી સાથે શું ખરાબ થયું છે?” તેણે જવાબ આપ્યો કે, સાચી વાત એ છે કે હું વિધવા છું અને મારો પતિ મરણ પામ્યો છે. See the chapter |