૨ શમુએલ 14:28 - પવિત્ર બાઈબલ28 આબ્શાલોમ યરૂશાલેમ આવ્યો, તેને બે વર્ષ થઈ ગયા, પણ તે કદી રાજા આગળ ગયો નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 આબ્શાલોમ યરુશાલેમમાં પૂરાં બે વર્ષ રહ્યો. તેમ છતાં તે રાજાનું મોં જોવા પામ્યો નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.28 આબ્શાલોમ યરુશાલેમમાં હતો, પણ પૂરાં બે વર્ષ સુધી તે રાજાની સમક્ષ જઈ શક્યો નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 આબ્શાલોમ રાજાનું મુખ જોયા વગર યરુશાલેમમાં પૂરા બે વર્ષ રહ્યો. See the chapter |