Online Bible

- Advertisements -




૨ શમુએલ 13:8 - પવિત્ર બાઈબલ

8 તામાંર પોતાના ભાઈ આમ્નોનને ઘેર તેના શયનખંડમાં ગઈ, જેથી ભાખરી માંટે લોટ બાંધતા તે તેને જોઈ શકે. તેણે થોડો લોટ લીધો, ગૂંદ્યો અને તેના દેખતાં ભાખરી બનાવીને શેકી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેથી તામાર પોતાના ભાઈ આમ્‍મોનને ઘેર ગઈ, તો તે સૂતેલો હતો. તેણે આટો લઈને મસળ્યો, ને તેના જોતાં પોળીઓ બનાવીને તે પોળીઓ શેકી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 તેણે થોડો લોટ ગૂંદીને તૈયાર કર્યો અને આમ્નોન જોઈ શકે તેમ તેણે થોડીક પોળીઓ બનાવી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેથી તામાર પોતાના ભાઈ આમ્નોનને ઘરે ગઈ. ત્યાં તે સૂઈ રહ્યો હતો. તેણે લોટ લઈને તેના દેખતાં રોટલી બનાવી અને શેકી.

See the chapter Copy




૨ શમુએલ 13:8

Follow us:

Advertisements


Advertisements