૨ શમુએલ 13:7 - પવિત્ર બાઈબલ7 દાઉદ સહમત થયો અને તામાંરને સંદેશો મોકલ્યો કે, “તારા ભાઈ આમ્નોનને ઘેર જઈ તેના માંટે રસોઈ તૈયાર કર.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 આથી દાઉદે તામારને ઘેર માણસ મોકલીને કહાવ્યું, “હમણાં તાર ભાઈ આમ્નોનને ઘેર જઈને તેને માટે રસોઈ બનાવ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.7 તેથી દાવિદે તામારને મહેલમાં સંદેશો મોકલ્યો, “આમ્નોનને ઘેર જઈને તેને માટે ભોજન તૈયાર કર.” તામાર પોતાના ભાઇ આમ્નોનને ત્યાં ગઈ તો તે પથારીમાં સૂતેલો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ત્યારે દાઉદે તેના મહેલમાં તામારને સંદેશો કહેવડાવ્યો કે, “હમણાં તારા ભાઈ આમ્નોનને ઘરે જઈને તેને સારુ ખોરાક તૈયાર કર.” See the chapter |