૨ શમુએલ 13:38 - પવિત્ર બાઈબલ38 આબ્શાલોમ ગશૂરના રાજા પાસે ત્રણ વર્ષ સુધી રહ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 એમ આબ્શાલોમ નાસીને ગશૂર જતો રહ્યો, ને ત્યાં ત્રણ વર્ષ રહ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 આબ્શાલોમ નાસીને ગશૂર ચાલ્યો ગયો ત્યાં તે ત્રણ વર્ષ સુધી રહ્યો. See the chapter |