૨ શમુએલ 13:27 - પવિત્ર બાઈબલ27 પણ આબ્શાલોમે ફરી આગ્રહ કર્યો, તેથી રાજાએ આમ્નોનને અને પોતાના બધા પુત્રોને જવા દીધા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 પણ આબ્શાલોમે રાજાને આગ્રહ કર્યો, માટે તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા. See the chapterપવિત્ર બાઇબલ C.L.27 પણ આબ્શાલોમે એટલો આગ્રહ સેવ્યો કે છેવટે દાવિદે આમ્નોન અને તેના બીજા બધા પુત્રોને આબ્શાલોમ સાથે જવા દીધા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 આબ્શાલોમે દાઉદને આગ્રહ કર્યો અને તેથી તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા. See the chapter |