૨ શમુએલ 13:18 - પવિત્ર બાઈબલ18 નોકરે તેને બહાર કાઢીને બારણું બંધ કરી દીધું. તે દિવસોના રિવાજ મુજબ રાજાની કુંવરીઓ વિવિધ રંગના લાંબા ઝભ્ભા પહેરતી હતી, તામાંરે પણ પહેર્યો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તેણે નવરંગી વસ્ત્રો પહેરેલાં હતાં, કેમ કે રાજાની કુંવારી દીકરીઓ એવા જામા પહેરતી હતી. પછી તેના ચાકરે તેને બહાર કાઢી મૂકીને તેની પાછળ બારણું બંધ કર્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.18 નોકરે તેને બહાર કાઢી મૂકીને બારણું બંધ કરી દીધું. તામારે લાંબી બાંયોવાળો લાંબો ઝભ્ભો પહેર્યો હતો. એ દિવસોમાં રાજાની કુંવારી છોકરીઓનો એ પહેરવેશ હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી તેના ચાકરોએ તેને બહાર કાઢી મૂકી અને બારણું અંદરથી બંધ કરી દીધું. તામારે નવરંગી વસ્ત્ર પહેરેલું હતું. કેમ કે રાજાની કુંવારી દીકરીઓ એવા વસ્ત્ર પહેરતી હતી. See the chapter |