Online Bible

- Advertisements -




૨ શમુએલ 13:17 - પવિત્ર બાઈબલ

17 તેણે પોતાના અંગત નોકરને બોલાવીને હુકમ કર્યો, “આ સ્ત્રીને માંરા મોઢા આગળથી દૂર કર, એને બહાર કાઢ અને બારણું બંધ કરી દે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પછી તેણે પોતાની સારવાર કરનાર જુવાનને બોલાવીને કહ્યું, “આ સ્‍ત્રીને હમણાં જ મારી પાસેથી બહાર કાઢી મૂકીને તેની પાછળ બારણું બંધ કર.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 પણ આમ્નોને તેનું સાંભળ્યું નહિ. તેણે તેની શુશ્રૂષા કરનાર જુવાન નોકરને બોલાવીને કહ્યું, “આ સ્ત્રીને મારી દૃષ્ટિ આગળથી દૂર કર. તેને બહાર ધકેલી દઈને બારણું બંધ કરી દે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેણે પોતાના અંગત ચાકરને બોલાવીને કહ્યું કે,” આ સ્ત્રીને મારી પાસેથી બહાર કાઢી મૂક અને પછીથી બારણું બંધ કર.”

See the chapter Copy




૨ શમુએલ 13:17

Follow us:

Advertisements


Advertisements