Online Bible

- Advertisements -




૨ શમુએલ 13:16 - પવિત્ર બાઈબલ

16 “ના, ભાઈ તે બોલી, આ રીતે મને કાઢી મૂકવી એ તમે અત્યારે કર્યુ એના કરતાં પણ વધુ ખરાબ છે.” પણ તેણે એની વાત સાંભળી નહિ,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ત્યારે તામારે તેને કહ્યું, “એમ નહિ, કેમ કે જે કુકર્મ તમે મારી સાથે કર્યું છે, તે કરતાં મને કાઢી મૂકવી એ વધારે ભૂંડું છે.” પણ તેણે તેનું કહેવું સાંભળ્યું નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 તેણે કહ્યું, “ના, ના, તારા આ દુષ્કૃત્ય કરતાં મને આમ મોકલી દેવી એ મોટો ગુનો છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેણે તેને જવાબ આપ્યો કે, “હું જવાની નથી. કારણ કે તેં મારી સાથે જે કર્યું છે તે કરતાં મને કાઢી મૂકવી એ વધારે ખરાબ છે.” પણ આમ્નોને તેનું કહેવું સાંભળ્યું નહિ.

See the chapter Copy




૨ શમુએલ 13:16

Follow us:

Advertisements


Advertisements