Online Bible

- Advertisements -




૨ શમુએલ 12:29 - પવિત્ર બાઈબલ

29 આથી દાઉદ સૈન્ય લઈને રબ્બાહ ગયો અને તેને જીતી લીધું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પછી દાઉદ સર્વ લોકને એક્ત્ર કરીને રાબ્બા ગયો, ને તેના પર હલ્‍લો કરીને તે સર કર્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

29 તેથી દાવિદ પોતાનાં લશ્કરીદળોની જમાવટ કરીને રાબ્બા ગયો અને તેના પર ચઢાઈ કરીને તેને જીતી લીધું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તેથી દાઉદ સર્વ લોકોને એકત્ર કરીને તેઓની સાથે રાબ્બા ગયો; તેણે તે નગર વિરુદ્ધ લડાઈ કરી અને તેને કબજે કર્યું.

See the chapter Copy




૨ શમુએલ 12:29

Follow us:

Advertisements


Advertisements