૨ શમુએલ 11:9 - પવિત્ર બાઈબલ9 પરંતુ ઊરિયા પોતાને ઘેર ગયો નહિ. અને મહેલના દરવાજા પાસે રાજાના અંગરક્ષકો સાથે તેણે રાત વિતાવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ ઉરિયા તો રાજાના મહેલના દરવાજા પાસે પોતાના ઉપરીના સર્વ ચાકરોની સાથે સૂતો હતો, ને પોતાને ઘેર ગયો નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 પણ ઉરિયા ઘેર નહિ જતાં મહેલના પ્રવેશદ્વારે સંરક્ષકો સાથે સૂઈ રહ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ ઉરિયા ઘરે જવાને બદલે રાજાના મહેલનાં દરવાજા પાસે રાજાના ચાકરોની સાથે સૂઈ રહ્યો. તે પોતાના ઘરે ગયો નહિ. See the chapter |