૨ શમુએલ 11:8 - પવિત્ર બાઈબલ8 અને પછી તેને કહ્યું, “તારે ઘેર જઈને આરામ કર.” ઊરિયા મહેલમાંથી ચાલ્યો ગયો અને દાઉદે ઊરિયાને ઘેર ભેટ મોકલી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પછી દાઉદે ઉરિયાને કહ્યું, “તારા ઘેર જઈને તારા પગ ધો.” ઉરિયા રાજાને ઘેરથી વિદાય થયો, ને રાજા તરફથી તેની પાછળ કંઈ જમણ મોકલવામાં આવ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 પછી તેણે ઉરિયાને કહ્યું, “ઘેર જઈને થોડો સમય આરામ કર.” ઉરિયા ત્યાંથી ગયો અને દાવિદે તેને ઘેર ભેટ મોકલી આપી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી ઉરિયાને દાઉદને કહ્યું કે, “તારે ઘરે જા અને વિશ્રામ કર.” તેથી ઉરિયા રાજાના મહેલમાંથી ગયો અને તેના ગયા પછી રાજા તરફથી ઉરિયાને માટે ભેટ મોકલવામાં આવી. See the chapter |