૨ શમુએલ 10:9 - પવિત્ર બાઈબલ9 જયારે યોઆબે જોયું કે, તેને બે મોરચે યુદ્ધ કરવું પડશે, ત્યારે તેણે ઇસ્રાએલીઓને અરામીઓની સામે યુદ્ધ કરવા હારબંધ ગોઠવી દીધા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હવે યોઆબે જોયું કે, પોતાની આગળ તેમ જ પાછળ પણ વ્યૂહ રચાયેલો છે, ત્યારે તેણે ઇઝરાયલના સર્વ ચૂંટી કાઢેલા માણસોમાંથી ચૂંટી કાઢેલા સામે વ્યૂહમાં ગોઠવ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 યોઆબે જોયું કે શત્રુની લશ્કરી ટુકડીઓ સામેથી અને પાછળથી હુમલો કરશે. તેથી ઇઝરાયલી સેનામાંથી ચુનંદા સૈનિકોને અરામીઓ સામે લડવાને ગોઠવ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જયારે યોઆબે જોયું કે પોતાની આગળ તથા પાછળ યુદ્ધવ્યૂહ રચાયેલો છે, ત્યારે તેણે ઇઝરાયલના ઉત્તમ લડવૈયાઓમાંથી કેટલાકને પસંદ કર્યા અને તેઓને અરામીઓ સામે ગોઠવ્યા. See the chapter |